Posted by: vijayshah | July 1, 2007

મારે તો દોસ્ત તારી મુલાકાત જોઇએ.-અમૃત ઘાયલ્

bas-maare-to-dost.jpg

જર  જોઇએ,  મને  ન ઝવેરાત જોઇએ,
ના  જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે  તો દોસ્ત તારી મુલાકાત  જોઇએ.
                                    અમૃત ઘાયલ

Leave a response

Your response:

Categories